ઉદાવરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદાવરણ

નપુંસક લિંગ

  • 1

    પૃથ્વી પરનું પાણીનું પડ (મહાસાગરોનો પાણીનો ભાગ).

મૂળ

सं, उदन्+आवरण