ઉદાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદાસી

વિશેષણ

  • 1

    ઉદાસ.

પુંલિંગ

  • 1

    ઉદાસી પંથનો સાધુ.

સ્ત્રીલિંગ

  • 1

    ઉદાસપણું; ઉદાસીનતા.