ઉદાહૃત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદાહૃત

વિશેષણ

  • 1

    કહેવાયેલું.

  • 2

    નામ દઈને બોલાયેલું.

  • 3

    દૃષ્ટાંતરૂપે અપાયેલું.

મૂળ

सं.