ઉદિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદિત

વિશેષણ

 • 1

  ઊગેલું.

 • 2

  ખીલેલું.

 • 3

  જાગ્રત.

 • 4

  ચળકતું; પ્રકાશવંતું.

 • 5

  બોલેલું.

 • 6

  જ્ન્મેલું.

મૂળ

सं.