ઉદીચ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદીચ્ય

વિશેષણ

  • 1

    ઉત્તર દિશામાં આવેલું.

ઉદીચ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદીચ્ય

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ઉત્તર ગુજરાતમાં સરસ્વતી નદીની ઉત્તરે અને પશ્ચિમે આવેલો પ્રદેશ.