ઉદો ઉદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદો ઉદો

શબ્દસમૂહ

  • 1

    ઉદય હો, ઉદય હો; જય હો, જય હો, એવો ઉદ્ગાર.

મૂળ

सं. उदय; સર૰ म. हिं.