ઉદ્ધરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉદ્ધરણ

નપુંસક લિંગ

  • 1

    ઉદ્ધાર–છુટકારો કરવો અથવા થવો તે.

  • 2

    મોક્ષ.

  • 3

    લખાણમાંથી લીધેલો ભાગ; અવતરણ.

મૂળ

सं.