ઉધેઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉધેઈ

સ્ત્રીલિંગ

  • 1

    ઊધઈ; જમીનમાં અંધારામાં રહેતું એક જીવડું.

મૂળ

सं. उद्देहिका ? दे. उदेही