ગુજરાતી

માં ઉધેડવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉધેડવું1ઉધેડવું2

ઉધેડવું1

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉતેડવું; ઉખાડવું; (છાલ) ઉતારવી.

ગુજરાતી

માં ઉધેડવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉધેડવું1ઉધેડવું2

ઉધેડવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉચેડવું; (છાલ) ઉતારવી.

મૂળ

સર૰ म. उधडणे, हिं. उधेडना