ઉધ્ધડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉધ્ધડ

વિશેષણ

  • 1

    ઊધડ; ભાવતાલ કે વજન કર્યા વગર એમનું એમ આપેલું–રાખેલું કે અંદાજે કરાવેલું (જેમ કે, ઊધડ ભાવ, માપ, ખરીદી.).

મૂળ

सं. उद्वत, प्रा. उद्वड