ઉધરકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉધરકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    (હૃદયનું) થડકવું; ધડકવું; ધ્રૂજવું.

  • 2

    ઝબકવું; ચોંકવું.

  • 3

    બી જવું.

  • 4

    ધૂણવું (ભૂતના પ્રવેશથી).