ઉધામો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉધામો

પુંલિંગ

  • 1

    પ્રયત્ન.

  • 2

    વલખું; ધમપછાડો.

મૂળ

सं. उद्धावन ?