ગુજરાતી

માં ઉધારની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઉધારું1ઉધાર2ઉધાર3

ઉધારું1

વિશેષણ

 • 1

  ઉધાર; પૈસા આપ્યા વિના નામે લખાવીને, દેવા કરી લીધેલું કે આપેલું.

 • 2

  ભરપાઈ નહિ થયેલું એવું.

 • 3

  લાક્ષણિક બોજારૂપ; છત વગરનું; ઓછું વિશ્વાસપાત્ર જેમકે, ઉધાર માણસ.

ગુજરાતી

માં ઉધારની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઉધારું1ઉધાર2ઉધાર3

ઉધાર2

પુંલિંગ

સુરતી
 • 1

  સુરતી ઉછેર; ઉધારવું; ઉછેરવું.

મૂળ

प्रा. उद्धार

ગુજરાતી

માં ઉધારની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઉધારું1ઉધાર2ઉધાર3

ઉધાર3

વિશેષણ

 • 1

  પૈસા આપ્યા વિના નામે લખાવીને, દેવા કરી લીધેલું કે આપેલું.

 • 2

  ભરપાઈ નહિ થયેલું એવું.

 • 3

  લાક્ષણિક બોજારૂપ; છત વગરનું; ઓછું વિશ્વાસપાત્ર જેમકે, ઉધાર માણસ.

મૂળ

प्रा.