ઉધારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉધારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    નામે લખવું.

  • 2

    +ઉદ્ધારવું.

  • 3

    સુરતી ઉછેરવું.

મૂળ

सं. उद्वत, प्रा. उद्वड