ઉધારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉધારો

પુંલિંગ

  • 1

    ઉધાર હિસાબ.

  • 2

    વાયદો.

  • 3

    વિલંબ; ઢીલ.

  • 4

    સાંસા; ખોટ.