ઉન્નયન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉન્નયન

નપુંસક લિંગ

  • 1

    સીધું–સરખું કરવું તે (સીમંતોન્નયનમાં કરવામાં આવે છે એમ).

  • 2

    અનુમાન.

મૂળ

सं.