ગુજરાતી

માં ઉન્મુખની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉન્મુખ1ઉન્મુખું2

ઉન્મુખ1

વિશેષણ

 • 1

  ઊંચા મુખવાળું; ઊંચે જોતું.

 • 2

  આડું જોતું; નારાજ.

 • 3

  તત્પર; તૈયાર.

 • 4

  આતુર; રાહ જોતું.

મૂળ

सं.

ગુજરાતી

માં ઉન્મુખની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉન્મુખ1ઉન્મુખું2

ઉન્મુખું2

વિશેષણ

 • 1

  ઊંચા મુખવાળું; ઊંચે જોતું.

 • 2

  આડું જોતું; નારાજ.

 • 3

  તત્પર; તૈયાર.

 • 4

  આતુર; રાહ જોતું.