ગુજરાતી

માં ઉન્મનની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉન્મન1ઉન્મનું2

ઉન્મન1

વિશેષણ

  • 1

    અધીરું; સંક્ષુબ્ધ; આતુર.

  • 2

    ખિન્ન; દિલગીર; ઉન્મનું.

ગુજરાતી

માં ઉન્મનની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઉન્મન1ઉન્મનું2

ઉન્મનું2

વિશેષણ

  • 1

    અધીરું; સંક્ષુબ્ધ; આતુર.

  • 2

    ખિન્ન; દિલગીર.

નપુંસક લિંગ

  • 1

    અભાવ; અપ્રીતિ.

  • 2

    ખેદ.

મૂળ

सं.