ઉન્માર્ગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉન્માર્ગ

પુંલિંગ

  • 1

    ખોટો કે ઊંધો રસ્તો.

  • 2

    કુમાર્ગ; અનીતિનો માર્ગ.

મૂળ

सं.