ઉન્મીલન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉન્મીલન

નપુંસક લિંગ

  • 1

    આંખોનું ઊઘડવું તે; જાગ્રત થવું તે.

  • 2

    ખીલવું વિકસવું તે.

  • 3

    મુક્ત થવું (ગ્રહણમાંથી).

મૂળ

सं.