ઉનામણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉનામણિયું

નપુંસક લિંગ

  • 1

    નાહવાનું પાણી ઊનું મૂકવાનું વાસણ; અંઘોળિયું.

મૂળ

જુઓ ઊનું