ઉનાળુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉનાળુ

વિશેષણ

  • 1

    ઉનાળામાં વવાતું–પાકતું.

  • 2

    ઉનાળાને લગતું.

મૂળ

જુઓ ઉનાળો