ઉનાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉનાળો

પુંલિંગ

  • 1

    વર્ષમાં (ફાગણથી જેઠમાસ સુધીનો) ગરમીનો ગાળો કે સમય.

મૂળ

सं. उष्णकाल, अप. उन्हाल