ઉનાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉનાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    હિજરાવું; ઝૂરવું.

મૂળ

प्रा. उन्न =ખિન્ન પરથી?