ઉન્નતભ્રૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉન્નતભ્રૂ

વિશેષણ

  • 1

    ઊંચભમરિયાવૃત્તિવાળું; બુદ્ધિજીવી.

  • 2

    ભદ્રવર્ગીય રસરુચિ અને વ્યવહારવર્તન ધરાવનારું.

  • 3

    એવા પ્રકારનો દેખાડો કરનારું.

મૂળ

सं.