ઉન્મત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉન્મત્ત

વિશેષણ

 • 1

  ગાંડું; ભાન વગરનું.

 • 2

  કેફી; છાકટું.

 • 3

  ક્રોધી.

 • 4

  અહંકારી; ગર્વિષ્ઠ.

 • 5

  ઉદ્ધત.

મૂળ

सं.