ઉપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપ

  • 1

    ઉપસર્ગ.'પાસે, નજીક' એવો અર્થ ('અપ' થી ઊલટો) બતાવે છે. ઉદા૰ ઉપગમન.

  • 2

    નામની સાથે 'ગૌણ, ઊતરતું' એવા અર્થમાં. ઉદા૰ ઉપકથા; ઉપનામ.

મૂળ

सं.