ઉપક્રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપક્રમ

પુંલિંગ

 • 1

  આરંભ; શરૂઆત.

 • 2

  પાસે-આગળ આવવું તે.

 • 3

  યોજના.

 • 4

  ખંત; ઉદ્યોગ.

મૂળ

सं.