ઉપક્ષેપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપક્ષેપ

પુંલિંગ

  • 1

    રજૂઆત; ઉલ્લેખ; સૂચન.

  • 2

    ધમકી.

  • 3

    આરંભ.

મૂળ

सं.