ઉપેક્ષવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપેક્ષવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉપેક્ષા કરવી; અણગણવું.

મૂળ

सं. उपेक्ष्