ઉપેક્ષા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપેક્ષા

સ્ત્રીલિંગ

  • 1

    અનાદર; તિરસ્કાર.

  • 2

    ત્યાગ.

  • 3

    અનપેક્ષા; ઉદાસીનતા.

  • 4

    બેદરકારી.

મૂળ

सं.