ઉપકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપકાર

પુંલિંગ

 • 1

  ભલું કરવું તે; કલ્યાણ.

 • 2

  મદદ; સહાય.

 • 3

  પાડ.

 • 4

  શણગાર (જેમકે, હાર તોરણ વગેરેથી કરાતો).

મૂળ

सं.