ઉપગુણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપગુણ

પુંલિંગ

  • 1

    મુખ્ય નહિ એવો ગુણ.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    'કોઈફિશન્ટ'.

મૂળ

सं.