ઉપગમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપગમ

પુંલિંગ

  • 1

    નજીક જવું તે.

  • 2

    દૃષ્ટિકોણ; માન્યતા; અભિગમ.

મૂળ

सं.