ઉપગમન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપગમન

નપુંસક લિંગ

  • 1

    પાસે જવું-મળવું તે.

  • 2

    જ્ઞાન.

  • 3

    અંગીકાર; સ્વીકાર.

મૂળ

सं.