ઉપગ્રહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપગ્રહ

પુંલિંગ

  • 1

    મુખ્ય ગ્રહની આસપાસ ફરનારો ચંદ્ર જેવો નાનો ગ્રહ.

  • 2

    આકાશમાં આવેલા નાના ગ્રહોમાંનો દરેક (ધૂમકેતુ, રાહુ, કેતુ ઈત્યાદિ ઉપગ્રહો કહેવાય છે.).

મૂળ

सं.