ઉપગા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપગા

સ્ત્રીલિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    આપેલા વાંકની પાસે ને પાસે જતી હોવા છતાં, અમુક નિયત કરેલા અંતર સુધીમાં વાંકને પહોંચે નહિ તેવી લીટી, 'ઍસિમ્ટોટ'.

મૂળ

सं.