ઉપઘાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપઘાત

પુંલિંગ

  • 1

    ઈજા; હાનિ.

  • 2

    મારી નાંખવું તે.

  • 3

    નાશ.

મૂળ

सं.