ઉપચક્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપચક્ર

નપુંસક લિંગ

  • 1

    મુખ્ય ચક્રને આધારે ફરતું-નાનું ચક્ર.

  • 2

    એક પક્ષી.

મૂળ

सं.