ઉપચય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપચય

પુંલિંગ

 • 1

  સંચય; વધારો; ઉમેરો.

 • 2

  જથો; ઢગલો.

 • 3

  આબાદી; ઉન્નતિ.

 • 4

  લગ્ન કુંડળીમાંના ૩, ૬, ૧૦, ને ૧૧ મા સ્થાનોમાંનું કોઈપણ એક.

મૂળ

सं.