ઉપચાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપચાર

પુંલિંગ

 • 1

  સારું કરવા જે ઉપાય-સારવાર, ઓસડ-વેસડ ઈત્યાદિ કરવાં તે.

 • 2

  શરીરે ચંદન ઈત્યાદિ ચોપડવું તે.

 • 3

  પૂજાવિધિ; ક્રિયાકર્મ; સંસ્કાર.

 • 4

  સાધન; સામગ્રી.

 • 5

  માનપાન; સેવાચાકરી.

 • 6

  બીજાને ખુશ કરવા કરેલું મિથ્યા કથન.

 • 7

  કાવ્યશાસ્ત્ર
  લક્ષણા દ્વારા અર્થબોધ થવો તે.

મૂળ

सं.