ઉપચિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપચિત

વિશેષણ

  • 1

    એકઠું કરેલું; સંચિત.

  • 2

    વધેલું; મોટું થયેલું.

  • 3

    મજબૂત થયેલું; શક્તિમાં વધેલું.

મૂળ

सं.