ઉપજાઉ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપજાઉ

વિશેષણ

  • 1

    ઊપજ કરનારું; ઉત્પાદક.

  • 2

    ફળદ્રુપ; રસાળ.

મૂળ

જુઓ ઊપજવું