ઉપજાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપજાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ઊપજવું'નું પ્રેરક; પેદા કરવું; જ્ન્મ આપવો.

  • 2

    બનાવવું; ઊભું કરવું; કલ્પવું.