ઉપજીવક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપજીવક

વિશેષણ

  • 1

    કોઈની ઉપર જેની આજીવિકા ચાલતી હોય એવું.

મૂળ

सं.

પુંલિંગ

  • 1

    આશ્રિત માણસ; દાસ.