ઉપજીવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપજીવ્ય

વિશેષણ

  • 1

    નિર્વાહ કે જીવનનો આધાર આપતું; આધારભૂત.

નપુંસક લિંગ

  • 1

    ઉપજીવિકા કે તેનો આધાર.

મૂળ

सं.