ઉપજીવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપજીવી

વિશેષણ

  • 1

    ઉપજીવક; કોઈની ઉપર જેની આજીવિકા ચાલતી હોય એવું.

પુંલિંગ

  • 1

    ઉપજીવક; કોઈની ઉપર જેની આજીવિકા ચાલતી હોય એવું.

  • 2

    આશ્રિત માણસ; દાસ.

મૂળ

सं.