ઉપટામણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપટામણી

સ્ત્રીલિંગ

  • 1

    વેવાઈની આગળ વાંચવામાં આવતી કન્યાનાં સગાંઓની યાદી.

  • 2

    લગ્નનો દસ્તાવેજ; લગ્નખત.