ઉપડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપડાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ઉપડવું'નું પ્રેરક.

ઉપડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપડાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ઉપાડવું', 'ઊપડવું'નું પ્રેરક; ઊપડે-ઉપાડે એમ કરવું; ઉચકાવવું.

  • 2

    ઉપાડવામાં મદદ કરવી.