ઉપણાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઉપણાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ઊપણવું'નું પ્રેરક; ઊપણે એમ કરવું.

  • 2

    ઊપણવામાં મદદ કરવી.